PagalWorld

O Maa Song Download

O Maa Poster

O Maa Mp3 Download Kinjal Dave


Album PagalWorld
Singer(s)Kinjal Dave
Music Composer(s) Salim Sulaiman
Lyric Writter(s) Traditional
Added On Oct 12, 2023
Share On Share on FacebookShare on TwitterShare on TelegramShare on Whatapp

Listen O Maa Audio Music Online

O Maa Mp3 Song Download

O Maa Mp3 Song Download from PagalWorld Album, O Maa Song Sung by Kinjal Dave, While Salim Sulaiman gave its music and penned by Traditional, Download in 320Kbps, 192Kbps and 128Kbps Original Soundtrack Always From PagalWorld.
128Kbps Mp3 Songs 320Kbps Mp3 Songs
www.Pagalworldl.com does not send any fake DMCA to other sites, if you have any queries/problems please Contact Us.

O Maa Lyrics - Kinjal Dave

Jevo Gano Tevo Tamaro Putra Jani Paljo, Mane Paap Na Panthe Jata Advach Thi Pacho Valjo, Tara Vina Aa Jagat Ma Maru Nathi Koi Ambikaa, Dubto Bachava Baal Ne Sinhe Chadhi Ne Aavjo Agnan Ni Othe Rahi Bahu Drusth Krityo Mein Kariya, Bagadiyo Janam Maro Sudhari Sadbuddhi Aapjo, Putra Kuputra Thai Toh Pan Mata Kumata Thai Na, Dubto Bachava Baal Ne Sinhe Chadhi Ne Aavjo Bhakti Maa Tari Bhav Thi Janmo Janam Thi Hu Karu, Karuna Kari O Bahuchara Dilma Daya Kai Lavjo, Tara Bharose Naav Mein Sunu Mukiyu Sansarma, Dubto Bachava Baal Ne Sinhe Chadhi Ne Aavjo Jani Lidhu Maa Tujh Pratape Satya Bahuchar Ek Chey, Tethi J Kahu Chu Kargari Maa Amar Padvi Aapjo, Sansarmaa Saghde Fariyo Pan Koi Beli Na Thayu, Dubto Bachava Baal Ne Sinhe Chadhi Ne Aavjo Na Asha Mujhne Koini Tara Vina O Bahuchara, Jagni Janeta Jagat Janani Aant Vela Aavjo, Bhakto Rahiya Tara Bharoshe Ek Taro Aasharo, Dubto Bachava Baal Ne Sinhe Chadhi Ne Aavjo જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો. તારા વિના આ જગત માં મારું નથી કોઈ બહુચરા, ડૂબતો બચાવવા બાળ ને કુકડે ચડી ને આવજો. અજ્ઞાન ની ઓથે રહી બહુ દુષ્કૃત્યો મેં કર્યા બગડ્યો જનમ,મારો સુધારી સદબુદ્ધિ આપજો પુત્ર-કુપુત્ર થાય પણ માતા કુમાતા થાય ના ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨) મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો. ભક્તિ મા તારી ભાવથી જન્મો જનમ થી હું કરું, કરુણા કરી ઓ બહુચરા દિલ માં દયા કંઈ લાવજો તારા ભરોસે નાવ મેં સૂનું મૂક્યું સંસાર માં ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨) મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો. જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય બહુચર એક છે, તેથી જ કહું છું કરગરી માં અમર પદવી આપજો. સંસાર માં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨) મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો. ના આશ મુજને કોઈની તારા વિના આ જગત માં જગની ની જનેતા જગતજનની અંતરે આવજો, ભક્તો રહ્યા તારા ભરોસે એક તારો આસરો ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨) મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨) મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.(Repeat) સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો

Related Songs

Insta Reels Viral Songs

"O Maa" Song FAQ

Q: What is the name of the album of the song "O Maa"?

A: The song O Maa is from the album "PagalWorld".

Q: Who is the singer of "O Maa"?

A: The song "O Maa" is sung by the talented vocalist Kinjal Dave. Kinjal Dave's soulful voice adds depth and emotion to the song's lyrics.

Q: Who wrote the lyrics for "O Maa"?

A: The touching lyrics of "O Maa" are penned by the esteemed lyric writer Traditional. Traditional's lyrical prowess adds a poetic essence to the song's message.

Q: Who composed the music for "O Maa"?

A: The music for "O Maa" is composed by the renowned music composer Salim Sulaiman. Salim Sulaiman's musical arrangement contributes to the song's overall ambiance and appeal.

Q: When was the song "O Maa" released?

A: "O Maa" song was released on "12th October, 2023".

Q: Can I listen to "O Maa" online?

A: Yes, "O Maa" is available on various online music platforms such as streaming services and music stores. You can listen to the song and immerse yourself in its enchanting melodies.

Q: How to Download "O Maa" Mp3 Song ?

A: Simple! You Can download "O Maa" song via click above download links.