PagalWorld

Mannat Song Download

Mannat Poster

Mannat Mp3 Download Kajal Maheriya


Album PagalWorld
Singer(s)Kajal Maheriya
Music Composer(s) Vishal Vagheshwari, Sunil Vagheshwari
Lyric Writter(s) Pravin Ravat PR
Added On May 20, 2022
Share On Share on FacebookShare on TwitterShare on TelegramShare on Whatapp

Listen Mannat Audio Music Online

Mannat Mp3 Song Download

Mannat Mp3 Song Download from PagalWorld Album, Mannat Song Sung by Kajal Maheriya, While Vishal Vagheshwari, Sunil Vagheshwari gave its music and penned by Pravin Ravat PR, Download in 320Kbps, 192Kbps and 128Kbps Original Soundtrack Always From PagalWorld.
128Kbps Mp3 Songs 192Kbps Mp3 Songs 320Kbps Mp3 Songs
www.Pagalworldl.com does not send any fake DMCA to other sites, if you have any queries/problems please Contact Us.

Mannat Lyrics - Kajal Maheriya

હો તને હાથની હથેળી માં રાખતા હતા…(2) ભગવાનથી પણ તારા માટે લડતા હતા હો તને હાથની હથેળી માં રાખતા હતા ભગવાનથી પણ તારા માટે લડતા હતા હો કેટલી મન્નતો મે રાખી તોય ચોખટના રાખી બાકી તોય યાર મારા…તોય મારા ના થયા તે ના થયા હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા હો તને હાથની હથેળી માં રાખતા હતા ભગવાનથી પણ તારા માટે લડતા હતા કરેલા ઉજાગરા મારા કામમાં આવ્યા બદલાતી દુનિયા માં તમે બદલાણા સપના રે સળગતા ને અમેરે તડપતા મળવા રે માંગુ તોય તમે નથી મળતા મોટી આશાઓ તુજથી રાખી દિલના દરવાજા કેમ દીધા વાંકી હો યાર મારા…હો તોય મારા ના થયા તે ના થયા હો જીવ મારા…તોય મારા ના થયા તે ના થયા હો તને હાથની હથેળી માં રાખતા હતા ભગવાનથી પણ તારા માટે લડતા હતા લાખો છે સવાલ અને જવાબ નથી મળતા કયોને મારી પાસે ક્યારે આવશો રે વળતા દિલ મારે રે વસેલા ને આજ કેમ નડતા પ્રેમ ની રાહ માં કેમ કાંટાઓ મળતા તારી વાટ માં હતી હું રાજી દુનિયાથી લગાવી મેં બાજી હો યાર મારા…હો તોય મારા ના થયા તે ના થયા હો ગોંડા મારા…હો તોય મારા ના થયા તે ના થયા હો તને હાથની હથેળી માં રાખતા હતા ભગવાનથી પણ તારા માટે લડતા હતા હો કેટલી મન્નતો મે રાખી તોય ચોખટના રાખી બાકી હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા…(2) હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા

Related Songs

Insta Reels Viral Songs

"Mannat" Song FAQ

Q: What is the name of the album of the song "Mannat"?

A: The song Mannat is from the album "PagalWorld".

Q: Who is the singer of "Mannat"?

A: The song "Mannat" is sung by the talented vocalist Kajal Maheriya. Kajal Maheriya's soulful voice adds depth and emotion to the song's lyrics.

Q: Who wrote the lyrics for "Mannat"?

A: The touching lyrics of "Mannat" are penned by the esteemed lyric writer Pravin Ravat PR. Pravin Ravat PR's lyrical prowess adds a poetic essence to the song's message.

Q: Who composed the music for "Mannat"?

A: The music for "Mannat" is composed by the renowned music composer Vishal Vagheshwari and Sunil Vagheshwari. Vishal Vagheshwari and Sunil Vagheshwari's musical arrangement contributes to the song's overall ambiance and appeal.

Q: When was the song "Mannat" released?

A: "Mannat" song was released on "20th May, 2022".

Q: Can I listen to "Mannat" online?

A: Yes, "Mannat" is available on various online music platforms such as streaming services and music stores. You can listen to the song and immerse yourself in its enchanting melodies.

Q: How to Download "Mannat" Mp3 Song ?

A: Simple! You Can download "Mannat" song via click above download links.